...Empowerment and Enlightenment of Womanhood
Name | Description | Activity | Location | |
---|---|---|---|---|
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children - 2021, Atmiyadham, Vadodara (Day 1) |
હવેથી સ્કૂલ શરુ થઈ રહી છે ત્યારે કોવિડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે શ્રીમતી નંદા જોશી જી અને વડોદરા મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા માંજલપુર, વડોદરામાં તા.22/7/21ના રોજ સરકારશ્રી ની બાળકો માટેની ગાઈડ લાઈનની સમજ મહિલાઓને આપવામાં આવી. |
Covid-19 | Vadodara | |
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children - 2021, Atmiyadham, Vadodara (Day 2) | Covid-19 | Vadodara | ||
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children at Kanakuva Tal. Sankheda - 2021 |
યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ ના સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મુ.કાનાકુવા, પો.ભાટપુર, તા.સંખેડા મુકામે સંસ્થાના સાધ્વી બહેનો તથા આ વિસ્તારના મહાનુભાવો શ્રીમતિ ગીતાબેન રાઠવા (સાંસદ-છોટાઉદેપુર), શ્રી અભેસિંહ તડવી (ધારાસભ્ય) તેમજ શ્રીમતિ મલકાબેન પટેલે (જિલ્લા પંચાયત પ્રમુખ) ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા. |
Covid-19 | Sankheda | |
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children - 2021, Rajkot | Covid-19 | Rajkot | ||
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children at Navagam Tal. Halol - 2021 |
આદિવાસી સમાજની મહિલાઓ તથા બાળકોને માનનીય શ્રીજયદ્રથસિંહજી અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા કોવિડ-૧૯ ની ત્રીજી લહેર સામે લડવા માટે ''અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત બિમારીને શરૂઆતના તબક્કે જ ફેલાતી અટકાવવા પ્રાથમિક નિયમો સમજાવી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. |
Covid-19 | Panchmahal / Savli | |
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children at Vankod Tal. Ghoghamba - 2021 |
બાળકોમાં ''કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. |
Covid-19 | Panchmahal / Savli | |
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children at Vasana Kotaria - 2021 | Covid-19 | Panchmahal / Savli | ||
Covid-19 Infection Prevention and Awareness Campaign in Children - 2021, Jambusar | Covid-19 | Padra/Jambusar |