...Empowerment and Enlightenment of Womanhood
Name | Description | Activity | Location | |
---|---|---|---|---|
Saree Distribution - 2021, Netrang |
કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૭૬ મહિલાઓને સાડી વિતરણ કરીને, વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે. આ કાર્યક્રમમાં માનનીય શ્રી મનસુખભાઈ વસાવાએ (સાંસદશ્રી) ઉપસ્થિત રહીને સંસ્થાની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી.
|
Tribal Care | Netrang / Dediapada | |
Saree Distribution at Lakadmal Tal. Dharmapur Dis. Valsad - 2021 | Tribal Care | Dang/Gandevi/Valsad | ||
Saree Distribution at Kanakuva Tal. Sankheda Dis. Chhota Udepur - 2021 |
યોગી મહિલા કેન્દ્ર હરિધામ-સોખડા દ્વારા મુ.કાનાકુવા, પો.ભાટપુર, તા.સંખેડા મુકામે જરૂરિયાતમંદ આદિવાસી અને ગરીબ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતિ ગીતાબેન રાઠવા (સાંસદ-છોટાઉદેપુર), શ્રીમતિ મલકાબેન પટેલે (જિલ્લા પંચાયત પ્રમુખ) તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. |
Tribal Care | Sankheda | |
Saree Distribution at Navagam Tal. Halol - 2021 |
કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૧૫૦ મહિલાઓને સાડી વિતરણ કરીને, વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે. આ કાર્યક્રમમાં માનનીય શ્રીજયદ્રથસિંહજીએ ઉપસ્થિત રહીને સંસ્થાની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી. |
Tribal Care | Panchmahal / Savli | |
Saree Distribution at Vankod Tal. Ghoghamba - 2021 |
વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા અતિ ગરીબ જરૂરીયાતમંદ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. |
Tribal Care | Panchmahal / Savli | |
Free Cloths Distribution Camp - 2017, Bhavnagar | Tribal Care | Bhavnagar | ||
Free Cloths Distribution Camp - 2016, Kalidoli | Tribal Care | Nasvadi/Kawant/Chhota Udaipur | ||
Tribal Area Upliftment - 2015, Mungaj, Dediyapada | Tribal Care | Netrang / Dediapada |