Subscription

...Empowerment and Enlightenment of Womanhood

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
Main
On Date: 25 July 2017
Activity: Relief Work

As a result of very heavy rains in Rajasthan, Mount Abu and North Gujarat, hundreds of Gujarat’s villages lost their contacts with other people. Under the circumstances, it becoming very necessary to reach to them immediately the ready food packets, Yogi Mahila Kendra had got 10,000 food packets with sukhadi-ganthia instantly prepared and delivered to Vadodara’s Collector to be helpful to these victims.

spS>¡sfdp„ fpS>õ’p“, dpDÞV$ Apby, DÑf s¡dS> dÝe NyS>fps“p rhõspfdp„ ’e¡g Arsh©rô$“¡ ‘Ng¡ NyS>fps“p„ k¢L$X$p¡ Npdp¡ S>“k„‘L®$’u rhM|V$p„ ‘X$u Nep„ R>¡. Ap Npdp¡dp„ hksp lÅfp¡ gp¡L$p¡“¡ kp¥ â’d spÐL$prgL$ ^p¡fZ¡ aºX$ ‘¡L¡$V$ õhê$‘¡ MpÛ kpdN°u ‘|fu ‘pX$hu AphíeL$ R>¡ Ðepf¡ ep¡Nu drlgp L¡$ÞÖ Üpfp Np„W$uep A“¡ kyMX$u“p„ 10000 aºX$ ‘¡L¡$V$ b“phu ‘|fN°õs rhõspfp¡dp„ rhsfZ L$fhp dpV¡$ hX$p¡v$fp L$g¡L$V$fîu“¡ ky‘fs L$fhpdp„ Apìep„ lsp„.

Main
On Date: 27 July 2019
Activity: Social Care

યોગી મહિલા કેન્દ્રના યોગીધામ, રાજકોટ ખાતે કાર્યરત બહેનો દ્વારા સરકારી પ્રાથમિક શાળા ન.૬૧ રાજકોટમાં હિંદુ સંસ્કૃતિનું મહિમા સમજાવતા બંગડી, તુલસી પૂજન, તોરણ વગેરે ૫૫ અલગ-અલગ વિષય પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ ૫ થી ૮ ના ૩૭૫ વિધાર્થીઓએ લાભ લીધો.

Main
On Date: 09 July 2021
Activity: Covid-19

બાળકોમાં ''કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Main
On Date: 09 July 2021
Activity: Covid-19

આદિવાસી સમાજની મહિલાઓ તથા બાળકોને માનનીય શ્રીજયદ્રથસિંહજી અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગી મહિલા કેન્દ્ર દ્વારા કોવિડ-૧૯ ની ત્રીજી લહેર સામે લડવા માટે ''અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત બિમારીને શરૂઆતના તબક્કે જ ફેલાતી અટકાવવા પ્રાથમિક નિયમો સમજાવી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.